(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 06 ફેબ્રુઆરી 2021, શનિવાર
કેન્દ્ર સરકારનાષ્ષિ કાનૂના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબમાં તેમણે જાહ્નવી કપૂરની ફિલ્મ ગુડ લક જેરીના શૂટિંગને અટકાવ્યું હતું. હવે તેમણે બોબી દેઓલની આવનારી ફિલ્મ લવ હોસ્લ નામની ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું છે.
એક રિપોર્ટસના અનુસાર, બોબી દેઓલની આવનારી ફિલ્મના શૂટિંગની તૈયારીઓ પટિયાલામાં ચાલતી હતી. ત્યારે ત્યાં કિસાનોનું એક ટોળુંઆવી પહોંચ્ હતું અને તેમણએ ફિલ્મના ક્રુને ત્યાંથી ચાલી જવાની માંગણી કરી હતી. કહેવાય છે કે, આંદોલનકારી ખેડૂતોનું રહેવું છે કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેમની માંગમીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ પંજાબમાં કોઇ ફિલ્મના શૂટિંગ થવા દેશે નહીં.
બોબીની લવ હોસ્ટર ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને વિક્રાંત મૈસી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન શંકર રમણ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાનની કંપની કરી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p0xwFQ
ConversionConversion EmoticonEmoticon