દિલ્હીના મતદારોને ભાજપ કે કોંગ્રેસને તક આપવાનો વિચાર સુદ્ધા ન આવે તે રીતે અરવિંદ કેજરીવાલની 'આપ'નું હૃદયાસન જામતુ જાય છે. દિલ્હીની ૭૦ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ ૬૨ જ્યારે ભાજપે ૮ બેઠકો જીતી હતી. કોંગ્રેસ ખાતુ જ નહતું ખોલાવી શક્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KYfuG5
ConversionConversion EmoticonEmoticon