કે રળના કોઝિકોડ એરપોર્ટ પર દૂબઈથી આવતું એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ દરમ્યાન રન વે પર જ તેનું નિયંત્રણ ગુમાવી દેતા ક્રેશ થયું હતું. વિમાનના બે ટૂકડા થયા હતા. ૧૬ મુસાફરો અને બે પાયલોટનું મૃત્યુ થયું હતું. જે રીતે અકસ્માત થયો તેના પરથી લાગે કે મોટાભાગના પ્રવાસીઓ આબાદ બચી ગયા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mORGRZ
ConversionConversion EmoticonEmoticon