વિશ્વનું પ્રથમ ઇલેકટ્રોનિક કોમ્પ્યુટર ૧૯૪૩માં બનેલું. ઇલેકટ્રોનિક ન્યુમરિક ઇન્ટીગ્રેટર અને કેલ્ક્યુલેટર જેવા લાંબા નામવાળા આ કોમ્પ્યુટરને ટૂંકમાં એનિયાક કહેતો.
એનિયાક ૩૦ ટન વજનનું હતું. તેને રાખવા ૪૦ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ પહોળો ખાસ રૂમ બનાવેલો.
એનિયાકમાં ૧૮,૦૦૦ વેક્યુમ ટયુબ હતી. આ બધી ટયુબ ઇલેકટ્રીક બલ્બની જેમ ગરમ થતી. એનિયાક માટે ખાસ પ્રકારની શક્તિશાળી એર કંડિશન વ્યવસ્થા ગોઠવવી પડતી.
એનિયાકમાં ૩૦૦૦ સ્વીચ હતી. એનિયાક એક જ સમયે માત્ર ૨૦ આંકડાનો સંગ્રહ કરી શક્તું.
તમને જાણીને નવાઈ લાગશે પણ એનિયાક બન્યું ત્યાં સુધી ગણતરી કરનાર માણસો 'કોમ્પ્યુટર' તરીકે ઓળખાતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30XO6dW
ConversionConversion EmoticonEmoticon