કેન્યન એથ્લીટ જોશુઆ ચેપ્ટેગેઈએ ૨૦૨૦માં લાંબા અંતરની દોડમાં ત્રેવડાં વિશ્વવિક્રમો સ્થાપીને ઈતિહાસ રચી દીધો હતો. તેણે ૫,૦૦૦ મીટરની દોડમાં ૧૨ મિનિટ અને ૩૫.૩૬ સેકન્ડ તેમજ ૧૦,૦૦૦ મીટરની દોડમાં ૨૬ મિનિટ અને ૧૧ સેકન્ડના સમય સાથે નવા વિશ્વવિક્રમ સ્થાપ્યા હતા. તેણે પાંચ કિલોમીટરની રોડ રેસમાં પણ ૧૨ મિનિટ અને ૫૧ સેકન્ડનો નવો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rH5PEO
ConversionConversion EmoticonEmoticon