ખોરાકમાં મીઠાની જરૂર


મી ઠાઈ સિવાયની દરેક વાનગીમાં મીઠું નાખવામાં આવે છે. મીઠા વિનાના દાળશાક બેસ્વાદ લાગે. આપણે સ્વાદ માટે મીઠાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણા શરીરને મીઠાની જરૂર પણ છે.

મીઠું એક સામાન્ય ક્ષાર છે તેનું રાસાયણિક નામ સોડિયમ કલોરાઈડ છે. સોડિયમ અને કલોરાઈડ ધાતુઓ છે. મગજના જ્ઞાાનતંતુઓનું સંદેશાવહન વીજપ્રવાહથી થાય છે. 

એટલે શરીરને ધાતુરૂપી ક્ષારની જરૂર પડે છે. 

આપણા શરીરમાં ૦.૨૮ ટકા મીઠુ હોય છે. માણસ ઉત્પત્તિકાળથી જ ખોરાકમાં ક્ષારોનો ઉપયોગ કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h8SK28
Previous
Next Post »