કેરળમાં હાથીના દાંત માટે તો શિકાર થાય જ છે પણ હાથી ખેતરોમાં ઘૂસીને પાકને નુકશાન કરતા હોય ખેડૂતો હાથીને કરંટ લાગે તેવી ફેન્સિંગ કે ઘાસ ગોઠવેલા ઉંડા ખાડા પણ હાથીને મારવા બનાવતા હોય છે. આ વખતે સગર્ભા હાથણીને મારી નાંખવા ગ્રામજનોએ તેને અનાનસ આપ્યું જેમાં ફટાકડા ગોઠવેલા હતાં. હાથણી ફટાકડાના ધડાકા સાથે મૃત્યુ પામી દેશભરમાં પશુ અને જીવદયા માટે કામ કરતી સંસ્થાઓએ તેમજ મીડિયાએ અવાજ ઉઠાવ્યો. સંવેદનાનું મોજું ફરી વળ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mOnEhj
ConversionConversion EmoticonEmoticon