૧૯૯૯ પછીનું સૌથી મોટુ 'બે ઓફ બંગાળ'માં આકાર પામેલું અને સુપર સાયક્લોન કેટેગરીમાં આવતું વાવાઝોડું અમ્ફાન પૂર્વ ભારત અને બંગાળ પર ત્રાટક્યું અને નુકશાન તો કર્યું પણ તેની પ્રચંડતા નિર્ણાયક સમયે જ ઘટી જતા કોલકાતા સહિત બંગાળે રાહતનો દમ લીધો હતો. ત્રણ મીનીટ સુધી ૨૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સમગ્ર પૂર્વ ભારતમાં ૧૨૮ના મૃત્યુ થયા અને ૧,૦૦,૦૦૦ લાખ કરોડ જેટલું નુકશાન થયું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37NI2ej
ConversionConversion EmoticonEmoticon