બીએસઈ ઈન્ડેક્સ (બંધ ભાવ રૂ.૪૬૯૭૩.૫૪ તા.૨૪.૧૨.૨૦) ૪૪૯૨૩.૦૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૬૧૬૨.૪૩ અને ૪૮ દિવસની ૪૩૮૯૩.૯૮ તેમજ ૨૦૦ દિવસની ૩૯૬૭૯.૪૫ છે.ઉપરમાં ૪૭૦૫૬ ઉપર ૪૭૪૭૦, ૪૭૭૩૫, ૪૮૦૦૦, ૪૮૨૫૦, ૪૮૫૧૦ સુધીની શક્યતા. નીચામાં ૪૬૫૧૩, ૪૬૪૦૦, ૪૬૧૬૦ સપોર્ટ ગણાય.
ઓરોબિન્દો ફાર્મા (બંધ ભાવ રૂ.૯૦૦.૦૦ તા.૨૪.૧૨.૨૦)૮૦૧.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૮૧.૧૩ અને ૪૮ દિવસની ૮૫૪.૭૨ તેમજ ૨૦૦ દિવસની ૭૬૭.૪૬ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૨૩ ઉપર ૯૩૮, ૯૫૩, ૯૬૭, ૯૮૨ સુધીની શક્યતા. નીચામાં ૮૯૫ નીચે ૮૭૮ સપોર્ટ ગણાય.
એચડીએફસી (બંધ ભાવ રૂ.૨૪૫૫.૧૫ તા.૨૪.૧૨.૨૦)૨૩૬૦.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૯૧.૯૯ અને ૪૮ દિવસની ૨૨૩૫.૫૭ તેમજ ૨૦૦ દિવસની ૨૦૨૨.૩૨ છે. ઉપરમાં ૨૪૬૫ ઉપર ૨૫૦૦ કુદાવે તો ૨૫૬૪, ૨૬૨૮ સુધીની શક્યતા. નીચામાં ૨૪૧૭, ૨૩૯૦ સપોર્ટ ગણાય.
એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૧૩૯૭.૧૦ તા.૨૪.૧૨.૨૦) ૧૩૪૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૯૧.૧૭ અને ૪૮ દિવસની ૧૩૩૭.૦૯ તેમજ ૨૦૦ દિવસની ૧૧૮૬.૧૪ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૦૪ ઉપર ૧૪૧૨, ૧૪૪૮, ૧૪૬૪, ૧૪૮૨ સુધીની શક્યતા. નીચામાં ૧૩૯૦ નીચે ૧૩૭૨ ક્લોઝીંગ સપોર્ટ ગણાય.
હિન્દુસ્તાન લીવર (બંધ ભાવ રૂ.૨૪૦૨.૨૫ તા.૨૪.૧૨.૨૦)૨૨૬૫.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૨૩.૯૬ અને ૪૮ દિવસની ૨૨૨૪.૭૭ તેમજ ૨૦૦ દિવસની ૨૧૪૭.૧૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૧૦ ઉપર ૨૪૩૬, ૨૪૮૦, ૨૫૨૫, ૨૫૭૦, ૨૬૧૫ સુધીની શક્યતા. નીચામાં ૨૩૯૦ નીચે ૨૩૬૦, ૨૩૪૭ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૯૯૪.૧૫ તા.૨૪.૧૨.૨૦)૧૮૫૫.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૭૦.૯૫ અને ૪૮ દિવસની ૨૦૦૫.૪૮ તેમજ ૨૦૦ દિવસની ૧૮૬૭.૫૭ છે.ઉપરમાં ૧૯૯૯ ઉપર ૨૦૦૮, ૨૦૩૮ કુદાવે તો ૨૦૬૯, ૨૦૮૧, ૨૧૦૨, ૨૧૩૫ સુધીની શક્યતા. નીચામાં ૧૯૬૮ નીચે ૧૯૩૫ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ભાવ રૂ.૧૩૭૪૯.૨૫ તા.૨૪.૧૨.૨૦) ૨૯૦૦૦.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૧૯૩.૭૭ અને ૪૮ દિવસની ૨૮૩૪૭.૫૩ તેમજ ૨૦૦ દિવસની ૨૫૪૨૫.૧૨ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ન્યુટ્રલ, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૦૫૭૭ ઉપર ૩૦૭૮૪ કુદાવે તો ૩૦૯૯૮ રસાકસીની સપાટી ગણાય. જે કુદાવતા ૩૧૨૦૦, ૩૧૭૨૫, ૩૨૨૫૦, ૩૨૨૭૫ સુધીની શક્યતા. નીચામાં ૩૦૧૯૦, ૨૯૯૫૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ભાવ રૂ.૧૩૭૬૩.૭૫ તા.૨૪.૧૨.૨૦)૧૩૧૫૫.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૫૪૭.૬૩ અને ૪૮ દિવસની ૧૨૮૯૬.૨૦ તેમજ ૨૦૦ દિવસની ૧૧૬૮૩.૪૪ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭૮૪ ઉપર ૧૩૮૦૦ કુદાવે તો ૧૩૯૫૦, ૧૪૧૦૧, ૧૪૨૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૩૬૨૭ નીચે ૧૩૫૦૦ સપોર્ટ ગણાય.
સાયોનારા
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ, ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ - કૈલાસ પંડિત
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Nuxt8
ConversionConversion EmoticonEmoticon