બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૪૬૯૬૦.૬૯ તા.૧૮.૧૨.૨૦) ૩૯૨૪૧.૮૭નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૫૮૫૦.૮૨ અને ૪૮ દિવસની ૪૩૩૧૯.૩૬ તેમજ ૨૦૦ દિવસની ૩૯૩૩૬.૪૫ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. ઉપરમાં ૪૭૦૨૬ ઉપર ૪૭૪૭૦, ૪૭૭૩૫, ૪૮૦૦૦, ૪૮૨૫૦, ૪૮૫૧૦ સુધીની શક્યતા. નીચામાં ૪૬૪૫૦,૪૬૦૫૦ સપોર્ટ ગણાય. બજાર ડેન્જર ઝોનમાં ગણાય.
ભારત ઈલેકટ્રોનીક્સ (બંધ ભાવ રૂ.૧૨૧.૨૫ તા.૧૮.૧૨.૨૦) ૮૬.૩૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૫.૫૧ અને ૪૮ દિવસની ૧૦૫.૪૬ તેમજ ૨૦૦ દિવસની ૯૬.૪૩ છે.ઉપરમાં ૧૨૨.૧૦ ઉપર ૧૨૭, ૧૩૦, ૧૩૫, ૧૩૮,૧૪૩ સુધીની શક્યતા. નીચામાં ૧૧૮ નીચે ૧૧૪ સપોર્ટ ગણાય.
ઈન્ડીયન બેંક (બંધ ભાવ રૂ.૮૭.૪૦ તા.૧૮.૧૨.૨૦) ૫૩.૧૦નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪.૮૩ અને ૪૮ દિવસની ૭૧.૦૯ તેમજ ૨૦૦ દિવસની ૭૪.૨૬ છે. ઉપરમાં ૯૮ ઉપર ૧૦૧, ૧૦૪, ૧૨૦ સુધીની શક્યતા. નીચામાં ૮૬ સપોર્ટ ગણાય. જેની નીચે ૭૨ સુધી આવી શકે.
પિરામલ એન્ટરપ્રાઈઝ (બંધ ભાવ રૂ.૧૪૪૫.૧૫ તા.૧૮.૧૨.૨૦) ૧૧૭૮.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૪૫.૧૫ અને ૪૮ દિવસની ૧૩૯૭.૭૭ તેમજ ૨૦૦ દિવસની ૧૩૬૯.૧૦ છે. ઉપરમાં ૧૪૬૪ ઉપર ૧૪૯૦ કુદાવે તો ૧૫૨૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૩૮ નીચે ૧૪૧૨, ૧૩૮૮ મહત્ત્વનાં સપોર્ટ ગણાય.
પંજાબ નેશનલ બેંક (બંધ ભાવ રૂ.૩૬.૫૫ તા.૧૮.૧૨.૨૦) ૨૬.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭.૬૨ અને ૪૮ દિવસની ૩૩.૨૫ તેમજ ૨૦૦ દિવસની ૩૬.૭૫ છે. ઉપરમાં ૩૭.૫૦ ઉપર ૪૦, ૪૩ કુદાવે તો ૪૫, ૪૮, ૫૧, ૫૪ સુધીની શક્યતા. નીચામાં ૩૫ સપોર્ટ ગણાય. પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું છે એ નક્કી.
ઝી એન્ટરટેઈન્મેન્ટ (બંધ ભાવ રૂ.૨૨૫.૨૫ તા.૧૮.૧૨.૨૦) ૧૭૩નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૬.૦૯ અને ૪૮ દિવસની ૨૦૦.૮૦ તેમજ ૨૦૦ દિવસની ૨૦૪.૦૫ છે. ઉપરમાં ૨૩૯ ઉપર ૨૫૪, ૨૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૨૨, ૨૧૭, ૨૧૪ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર(બંધ ભાવ રૂ.૩૦૬૮૬.૦૦ તા.૧૮.૧૨.૨૦)૨૩૫૬૫.૦૦નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૪૦૦.૧૬ અને ૪૮ દિવસની ૨૭૯૫૮.૦૧ તેમજ ૨૦૦ દિવસની ૨૫૧૮૯.૦૭ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે.ઉપરમાં ૩૦૮૬૬ ઉપર ૩૧૦૦૦ કુદાવે તો ૩૧૨૦૦, ૩૧૭૨૫, ૩૨૨૫૦, ૩૨૨૭૫ સુધીની શક્યતા. નીચામાં ૩૦૩૮૦, ૩૦૨૫૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ભાવ રૂ.૧૩૭૬૨.૧૦ તા.૧૮.૧૨.૨૦) ૧૧૫૧૪.૭૫નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૪૭૨.૪૫ અને ૪૮ દિવસની ૧૨૭૩૪.૧૧ તેમજ ૨૦૦ દિવસની ૧૧૫૮૫.૪૮ છે. દૈનીક અને અઠવાડીક એમસીડી સુધારા તરફી છે. દૈનીક અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૮૦૦ ઉપર ૧૩૯૫૦, ૧૪૧૦૧, ૧૪૨૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૩૬૩૦, ૧૩૫૦૦ સપોર્ટ ગણાય.
સાયોનારા
બહું ના રો સ્વજન! થોડુંક રહેવા દે રુદન બાકી, ઘણાં મરનાર જીવે છે હજુ મરનારની પાછળ - જલન માતરી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38qkYBt
ConversionConversion EmoticonEmoticon