* ભારતમાં પાંચમી સદીમાં થઈ ગયેલા ઋષિ આર્યભટ્ટે શૂન્યની શોધ કરેલી. તેમણે આર્યભટ્ટિયમ સિદ્ધાંતો લખેલા.
* ભાસ્કરાચાર્ય પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રી હતા. તેમના શિરોમણિ ગ્રંથમાં ગણિત અને ખગોળશાસ્ત્રના ઘણાં સિદ્ધાંતો છે. જેનો આજે પણ ઉપયોગ થાય છે. પૃથ્વીના ધ્રુવ પર છ- છ મહિના દિવસ- રાત હોય છે તેવું તેમણે પ્રથમવાર કહેલું. પૃથ્વીના પરિઘનું માપ ભાસ્કરાચાર્યે શોધેલું તે આધુનિક વિજ્ઞાાન સાથે ઘણું સામ્ય ધરાવે છે.
પૃથ્વીના આકર્ષણથી વસ્તુઓ જમીન પર પડે છે અને એ જ આકર્ષણથી ચંદ્ર અને નક્ષત્રો આકાશમાં ટકી રહ્યા છે તેવી શોધ તેમણે ૧૧મી સદીમાં કરેલી.
* પ્રાચીન ભારતના ઋષિ બ્રહ્મગુપ્તે રચેલા બ્રહ્મસ્પૂટ સિદ્ધાંતોમાં દશાંશ પદ્ધતિનું વર્ણન છે. તે દશાંશ પદ્ધતિ આરબ દેશોમાં ગઈ અને ત્યાંથી પશ્ચિમના દેશોએ અપનાવી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TEmlFx
ConversionConversion EmoticonEmoticon