બ્રાહ્મી-સ્થિતિ .


ભગવાને ગીતામાં 'બ્રાહ્મી-સ્થિતિ' જેને કહી છે તે આ બ્રહ્મ-સંબંધ છે. વૈષ્ણવે (ભક્તે) બ્રહ્મ-સંબંધ દ્વારા આવી બ્રાહ્મી સ્થિતિને સિદ્ધ કરવાની છે. વૈષ્ણવ એટલે જે વિષ્ણુનો થઈ ગયો છે તે. વિષ્ણુ જોડે જેમનો સંબંધ થયો છે તે. ' આ બધું વિષ્ણુ(પ્રભુ)નું છે અને હું પણ વિષ્ણુનો છું. એવું જે માને તે વૈષ્ણવ (ભક્ત) વૈષ્ણવ જે ક્રિયા કરે તે પ્રભુના માટે જ કરે છે, એટલે પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34jpiS3
Previous
Next Post »