શ્રી એટલે સૌભાગ્ય .


શ્રી એટલે સૌભાગ્ય (સારું ભાગ્ય- નસીબ), શ્રી એટલે શક્તિ. સર્વ જગતનું સૌભાગ્ય અને શક્તિ એ નારાયણ (શ્રીરામ)ને વરેલી છે (અર્પણ થઈ છે) મનુષ્ય જો પોતાની ક્રિયા-શક્તિ (બુદ્ધિ શક્તિ) અને મન પરમાત્મા શ્રી રામને સમર્પિત કરે, અને પરમાત્મા (બુદ્ધિમાં) જેમ સુઝાડે તેમ કરે તો તેની બધી જવાબદારી પરમાત્મા લઈ લે છે. ગીતામાં જે લખ્યું છે કે 'યોગ-ક્ષેમ વહામ્યહમ' તે આ વસ્તુ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TgnBP6
Previous
Next Post »