ખૂબ સરસ સ્વીકારવા જેવી વાત છે...


કૃષ્ણ જન્મેલા ત્યારે તુરંત ગળથુથી પાવાવાળુ કોઈ નહોતુ અને સ્વધામ સીધાવ્યા ત્યારે ગંગાજળ પાવાવાળુ નહોતુ છતાં આજે એમના નામની માળા જપતા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સુખી જીવનની ફોર્મ્યુલા છે - જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઇ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે...



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mzMLEK
Previous
Next Post »