બીયોન્સ અને જય-ઝેડએ સાથે સમુદ્રમાં સહેલગાહ માણી


હોલીવુડની મ્યુઝિકલ જોડી બીયોન્સ અને જય-ઝેડ તાજેતરમાં ટ્વિટરના સીઇઓ જેક ડોરસી સાથે સમુદ્રમાં રખડપટ્ટી કરી હતી. ડોરસીની દીકરી બ્લ્યુ આઇબી અને બીયોન્સના સંતાનો પણ આ લકઝરી ક્રુઝમાં સાથે નજરે ચડયા હતા. સામાન્ય રીતે ક્લીન શેવ અને સૂટ-બૂટમાં નજરે ચડતા જેકની દાઢી કોરોના યુગની પ્રતીતિ કરાવતી હતી. બીયોન્સ- જયના ટ્વિટરના સીઇઓ સાથેના નિકાવર્તી સબંધ છે એ વાતની જાણ જગતને ત્યારે થઇ જ્યારે જેકએ જય-ઝેડના એક સામાજિક કાર્ય માટે સાત કરોડ રૂપિયાની સપાવત કરી હતી. જેની સ્થાપના જય ઝેડએ રેપર મીક મીલ સાથે મળીને કરી છે.

ટેક્નોલોજી કંપનીનો માસ્ટર અને અબજોપતિ જેક ડોરસી ટુંક સમયમાં હોલીવુડના એક સોન્ગમાં અભિનવ કરતા નજરે ચડશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lRj02G
Previous
Next Post »