
બાલાસિનોર, તા.31 ઓગષ્ટ 2020, સોમવાર
મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૦૧ સ્ત્રી, ૦૨ પુરૂષ, લુણાવાડ તાલુકાના ૦૩ પુરૂષ, સંતરામપુર તાલુકાના ૦૧ પુરૂષ, વિરપુર તાલુકાની ૦૧ સ્ત્રી એન ૦ર પુરૂષોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં કોરનાના અત્યાર સુધી એટલે કે તા. ૩૧-૦૮-૨૦૨૦ના સાંજના પ-૦૦ વાગ્યા સુધીમાં ૬૮૪ કેસ પોઝિટિવ નોંધાયા છે.
આજે જિલ્લામાં સારવાર લઈ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના ૦ર પુરૂષો, કડાણા તાલુકાના ૦૧ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૧ સ્ત્રી, અને ૦૬ પુરૂષો, સંતરામપુર તાલુકાના ૦૧ પુરૂષએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૭૫ દર્દીઓ સ્વર્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિઓનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ર૮ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૩૬ મૃત્યુ નોંધાવા પામ્યા છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફૂલુ/કોરોનાના કુલ ૨૩૦૭૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૩૭૦ વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઈલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3baVRDI
ConversionConversion EmoticonEmoticon