Yoga for Community, Immunity and Unity


૨૧ મી એ યોગ દિવસ છે. ભારતના પ્રયાસોના કારણે આખું વિશ્વ એક સાથે યોગ કરશે. આ વખતે કોરોનાની અસર યોગ દિવસ પર જોવા મળશે. ર૧મીએ ગ્રહણ પણ છે. જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદે તંગ સ્થિતિ છે ત્યારે  યોગ દિવસના કારણે ફરી ભારતની વિશ્વમાં વાહવાહી થશે જે ચીનને વધુ અશાંત બનાવી શકે છે.

દર વર્ષની જેમ આ વર્ષે યોગના બહુ જાહેર કાર્યક્રમો નથી થવાના પણ લોકોને ઘરે બેસીને યોગ કરવા માટે આગ્રહ રખાયો છે. યોગ દિવસનો આ વર્ષનો થીમ યોગા ફોર કોમ્યુનિટી, ઈમ્યુનિટી અને યુનિટી રખાયો છે. નિયમિત યોગ માટે સલાહ આપવામાં આવે છે. જેના કારણે શરીર શૌષ્ઠવ વધે છે અને રોગ પ્રતિકારશક્તિ પણ વધે છે. યોગના આસનો નિયમિત કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hwKcBM
Previous
Next Post »