
ક્રિસ પેટ અને કેથરિનને ખબર પડી કે તેઓ 'પેરેન્ટહડમાંદ પ્રવેશવાના છે ત્યારે તેઓ કોવિડ-૧૯ના ધારાધોરણોને કારણે પાર્ટી નહોતી આપી શક્યા. પણ હવે તેઓ પહેલા સંતાનની આગમનની પાર્ટી બેબી શાયરની પાર્ટી સાથે આપવા માંગે છે. કેથરિનને બહુ ઇચ્છા હતી કે એની ગોદભરાઇની પાર્ટી ધૂમધામથી અપાય. પણ કોરોનાવાઇરસના ભયને કારણે એ શક્ય નહોતું બન્યું.
મજાની વાત એ છે કે કેથરિન ના પતિની ભૂતપૂર્વ પત્ની એન ના ફેરિસ ને ક્રિસનો પુત્ર જેકે પણ દંપતિને વધામણા આપવાની તૈયારી કરી રહ્યા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30xXx6N
ConversionConversion EmoticonEmoticon