બ્રાડ પીટ્ટથી છૂટી પડેલી એન્જેલિના જોલીને નવો પ્રેમી જડી ગયો: બોડી ગાર્ડને જ દિલ દઇ બેઠી


હોલીવુડના જાણીતા કલાકાર બ્રેડ પિટ્ટુ અને એન્જેલિના જોલી એક સમયે ડ્રીમ જોડી હતી. જેનિફર એનસ્ટ સાથે ડિવોર્સ પછી આ દંપત્તિ નિકટ આપ્યું અને ૨૦૧૬માં લગ્ન પણ કરી લીધા.

પણ હોલીવુડમાં જેમ બને છે એમ ૨૦૧૮માં અળગા થઇ જવાનો નિર્ણય લીધો. બંનેના ફેન્સને આ હરકત ન ગમી. જો કે બંનેનો નિર્ણય અફર રહ્યો. એન્જેલિનાથી છૂટા થયા બાદ બ્રાડનું નામ અનેક અદાકારો સાથે ઉછળતું રહ્યું પણ એન્જેલિના એકલી રહી.

હવે એન્જલિના જોષીને મનનો માણીગર મળી ગયો છે. બોય ફ્રેન્ડના રુપમાં એણે બોરીગાર્ડની જ પસંદગી કરી છે. એન્જેલિનાના બાળકોને પણ મચ્ચનો ન્યૂ બોયફ્રેન્ડ પસંદ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YJODAG
Previous
Next Post »