આણંદ, તા.4 મે 2020, સોમવાર
તારાપુર મામલતદારની યાદી જણાવે છે કે તા. ૩મેના રોજ તામિલનાડુના તિરૃપાતુરથી તારાપુર તાલુકામાં આવેલા ૧૦ જમાતીઓને આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્ક્રીનિંગ કરી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ જમાતીઓના નામ વોરા અસદભાઇ ફારૃકભાઇ, ઇરફાન હુસમાન, પરવેઝ વોરા, ફૈઝાન વોરા, અમીરભાઇ, સમીરભાઇ વોરા, સિકંદર વોરા, અમનભાઇ વોરા, સદ્દામભાઇ વોરા, નિઝામભાઇ વોરા અને જાવેદ દીવાન છે. મામલતદારે આ માહિતી કલેકટર (ડિઝાસ્ટર શાખા)ન મોકલી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fgadEm
ConversionConversion EmoticonEmoticon