મોર્ડન સોસાયટી બાયો-ઓક્ઝીલીઅરીને પ્રાધાન્ય આપી રહી છે. કારણ કે ઓક્ઝીલીઅરીમાં હેઝાર્ડસ કેમિકલ્સ વપરાશના કારણે પૂરા વર્ડમા પ્રોબલેમ ઉદ્ભવી રહ્યો છે. તેમાં મુખ્યત્વે પોલ્યુસન અને હેલ્થ ઉપર અસર થઇ રહી છે. આ કારણોને લઇને નવી બાયોટેકનોલોજી અપનાવવાની પદ્ધતિ શરૂ થઇ ચૂકી છે. જેમાં ગ્રીન ટેકનોલોજી સાથે ઓછી એનર્જીનું કન્ઝ્પ્શન થાય અને એનવિરોનમેન્ટલી હેલ્ધી બને.
આજે ટેકસ્ટાઇલ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેડીશનલી પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. કારણ કે કોટનના પ્રોસેસમાં મોટા પ્રમાણમાં હર્ષ કેમિકલ અને એર્નજીનો ઉપયોગ થતો હોય છે. તે સાથે કોટનને વોશ કરવા માટે વધારે પ્રમાણમાં પાણીનો વપરાશ થતો હોય છે તે એનવિરોનમેન્ટલ બર્ડનમાં વધારો કરે છે.
નવી ટેકનોલોજી પ્રમાણે બાયો-ઓક્ઝીલીઅરી ટેકસ્ટાઇલ પ્રોસેસીંગ માટે નેચરલ કેર્ટલાઇસ્ટ એન્ઝાઈમ ડેવલોપમેન્ટ કે જે વેટ પ્રોસેસીંગ સિસ્ટમ પ્રમાણે ખાસ સોલ્યુશન સાબિત થઇ શકે છે.
આ બાબતે ટેક્સસ્ટાઇલ ઓક્ઝીલીઅરી અને ડાયસ્ટફ મેન્યુફેક્સીંરીંગ ઇન્ડસ્ટ્રીઝે શું કરવું જોઇએ ?
* ડેવલોપ એનવિરોેનમેન્ટલી સેફ પ્રોડકશન ટુ રીપ્લેશ રીસ્ટ્રીકટેડ પ્રોડકશન
* બ્રીંગ મોર એવરનેસ એમંગ ટેકસ્ટાઇલ પ્રોડયુસર ફોર ઓવર ઓલ ઇકો-ટોક્સીકોલોજીકલ રીક્વાયરમેન્ટ
* નીડ ટુ ડેવલોપ ઇન-હાઉસ કેપેબીલીટી ફોર ઇવોલ્યુસન ઓફ રીસ્ટ્રીક્ટેડ ઇકોલોજીકલ એન્ડ ટોક્સીકોલોજીકલ પેરામિટ
ઇકો-ફ્રેન્ડલીનેસ અને ઇકોરેગ્યુલેશન : સામાન્ય રીતે બાયો-ઓક્ઝીલીઅરી બાયોડીગ્રેડેબલ હોવી જોઇએ જેથી પોલ્યુસન લોડ ઘટે અને યુઝર્ઝ ફ્રેન્ડલી જેથી હ્યુમન બોડી માટે મેડિકલી અને હાઈજીનિક પ્રોડક્ટસ બની શકે સાથે ઇફલ્યુએન્ટ જનરેશન ઓછુ થાય અને ઇફલ્યુએન્ટ કોસ્ટમાં ઘટાડો થઇ શકે.
ટેકસ્ટાઇલ પ્રોસેસીંગ સાથે બાયો-ઓક્ઝીલીઅરીનો ઉપાય એ જ કે ટેકસ્ટાઇલ ટેકનોલોજીમાં સીર્ફ એન્ઝાઈમનો ઉપયોગ કરીને પ્રોસેસીંગ કરવું જોઇએ જેથી એનવિરોન મેન્ટલ અને હેલ્થને નુકસાન થતું અટકે
નેચરલ ડાઇઝ : નેચરલ ડાઈઝનો ઉપયોગ એટલે બાયો-ઓક્ઝીલીઅરી જે ડાઈઝમાં વાપરી શકાય તેવા નેચરલ કલરને મેળવવા માટે વુડબાર્ક, લીવ્ઝ, ફ્રુટ, ટી-એકસ્ટ્રેક્ટ, નેફર્મેન્ટેશન અને પ્લાન્ટ વડે ડાઈઝને પ્રોડયુસ કરીને વાપરી શકાય છે. આજે જે સિન્થેટીક ડાઇઝ વપરાય છે તે પહેલા એટલે કે ઓગણીસમી સદીમાં પ્લાન્ટ જેવા કે વોડ, ઇન્ડીગો અને માદેરમાંથી ઉત્પન્ન કરવામાં આવતી હતી અને તેનો ડાઇંગ તરીકે ઉપયોગ થતો હતો.
બાયો-પોલિમર : આજે વર્ડમાં ફાઇબર મેન્યુફેકચરીંગ યુનિટો બાયો-પોલિમર ઉત્પન્ન કરી રહ્યાં છે. જે ફર્મેનટેશન ઇક્વીપમેન્ટ વાપરી બાયો-પોલિમર ઉત્પન્ન કરે છે. જેમાં બેક્ટેરીઅલ સ્ટોરેજ કમ્પાઉન્ડ, પોલિહાઈડ્રોક્સી બુટાઇરેટને ડેવલોપ કરવામાં આવેલ છે. તે બાયો-પ્રોડક્ટસ ઉત્પન્ન કરવામાં મદદરૂપ બની શકે છે. બાયોપોલિમર એ એક હાઈમોલેડયુલર વેઇટ લીનિઅર પોલિએસ્ટર છે અને તેમાં સારી એવી થર્મોપ્લાસ્ટીક પ્રોપર્ટી છે. તેનો મેલ્ટીંગ પોઇન્ટ (૧૮૦ સે.ગ્રેડ) જેટલો છે. આ પ્રોડક્ટસ બાયો-કોમ્પેબીલીટી અને બાયો-ડીગ્રેડબીલીટી ધરાવે છે. આ પ્રોડક્ટસમાં ઉપયોગ સર્જીકલ વપરાશ માટે પણ થઇ રહ્યો છે.
બાયોડીગ્રેડેબલ સર્ફેકટન્ટ : સર્ફેકન્ટસ (સર્ફેસ એક્ટિવ એજન્ટ)આ પ્રોડક્ટસનો વધારે પડતો ઉપયોગ ક્લીનીંગ પ્રોડક્ટસ માટે થતો હોય છે. આ સર્ફેકટન્ટ તેના ઇલેક્ટ્રીકલ ચાર્જ માટે ક્લાસીફાઈડ કરવામાં આવેલ છે. જેમ કે એનઆયોનિક (નેગેટીવ ચાર્જ), નોનઆયોનિક (નો-ચાર્જ), કેટ આયોનિક (પોઝીટિવ ચાર્જ), અને એમ્ફોટેરીક (આઈધર પોઝીટિવ ઓર નેગેટીવ ચાર્જ).
બાયોડીગ્રેડેબલ સર્ફેકટન્ટ
*સલફોનેટેડ એનઆયોનિક (LAS, SAS, MES) પુઅરલી બાયોડીગ્રેડેબલ
*સલફાટેડ એનઆયોનિક (આલ્ફાઇલ સલફેટ, આલ્કાહોલ ઇથોક્સી-સ. વેલ બાયોડીગ્રેડેબલ
*ફેટી એસિડ એન્ડ સોપ વેલ બાયોડીગ્રેડેબલ
*આલ્કાહોલ ઇથોક્સીલેટ્સ વેલ બાયોડીગ્રેડેબલ
*સુગર બેઇઝડ (આલ્કાલ પોલિગ્લુકોસાઇડ, ગ્લુકામાઇડ) વેલ બાયોડીગ્રેડેબલ
*આલ્કાઈલ ડાઈમિથાઇલ એમાઇન ઓક્સાઇડ વેલ બાયોડીગ્રેડેબલ
*આલ્કાઇલ ફીનોલ ઇથોક્સીલેટ્સ પાર્ટલી બાયોડીગ્રેડેબલ
*એસ્ટ્રીફાઈડ મોનો-ડાય આલ્કાઇલ કવર્ટનરી કમ્પાઉન્ડ પુઅરલી બાયોડીગ્રેડેબલ
*મોનો-ડાય આલ્કાઇલ કવર્ટનરી સર્ફેકટન્ટ વેલ બાયોડીગ્રેડેબલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39g9ZcV
ConversionConversion EmoticonEmoticon