શેરોમાં વધઘટે નરમાઈની ચાલ જળવાશે


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૮૨૯૭.૨૯  તા.૨૮-૦૨-૨૦)  ૪૧૭૦૯.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૫૯૭.૯૩ અને ૪૮ દિવસની ૪૦૮૮૧.૦૬  તેમ જ ૨૦૦ દિવસની ૩૯૫૭૬.૮૨ચાર્ટ પર  ત્રણ મંજદી ગેપ પડી ચૂક્યા છે. બજાર ઓવરસોલ્ડ છે. ઉપરમાં ૩૮૩૫૦ ઉપર ૩૯૭૫૦, ૩૯૦૮૭, ૩૯૪૨૩ પ્રતિકા સપાટી ગણાય. નીચામાં  ૩૮૨૧૯ નીચે ૩૭૯૫૦, ૩૭૫૬૦, ૩૭૧૫૦, ૩૬૭૭૦ સુધીની શક્યતા. નવું વેચનારે સાવચેત રહેવું. સ્ટોપલોસનું પાલન કરવું.

સેન્ચુરી ટેક્સટાઈલ્સ(બંધ ભાવ રૂ.૫૦૬.૭૫  તા.૨૮-૦૨-૨૦) ૬૫૬.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૬.૨૦ અને ૪૮ દિવસની ૫૫૫.૧૨ તેમજ ૨૦૦ દિવસની ૪૭૧.૪૫  છે. ઉપરમાં ૫૩૨ ઉપર ૫૩૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૫૦૩ નીચે ૫૦૦, ૪૮૮, ૪૭૫ સુધીની શક્યતા.

એચસીએલ ટેકનોલોજી   (બંધ ભાવ રૂ.૫૩૪.૩૫ તા.૨૮-૦૨-૨૦) ૬૨૩.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૫.૦૧ અને ૪૮ દિવસની ૫૮૯.૭૯ તેમ જ ૨૦૦ દિવસની  ૫૫૬.૯૨ છે. તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં  ૫૬૪ ઉપર ૫૬૮ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં  ૫૩૧ નીચે ૫૨૭, ૫૨૧, ૫૧૬ સુધીની શક્યતા.

આઈસીઆઈસીઆઈ બેંક (બંધ ભાવ રૂ.૪૯૭.૨૫  તા.૨૮-૦૨-૨૦) ૫૫૦.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૩૨.૫૪ અને ૪૮ દિવસની ૫૨૯.૩૬ તેમજ ૨૦૦ દિવસની ૪૭૨.૦૬ છે.ઉપરમાં ૫૧૧ ઉપર ૫૨૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૯૨ નીચે  ૪૮૯, ૪૭૮, ૪૬૮ સુદીની શક્યતા.

ઈન્ડુસ ઈન્ડ બેંક (બંધ ભાવ રૂ.૧૧૦૪.૦૫  તા.૨૮-૦૨-૨૦) ૧૫૮૫ નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૭૭.૫૩ અને ૪૮ દિવસની ૧૨૯૩.૪૫ તેમ જ ૨૦૦ ૧૪૦૯.૮૨ છે. ઉપરમાં ૧૧૫૦ ઉપર ૧૧૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૧૦૮૨ નીચે  ૧૦૨૩, ૯૬૫ સુધીની શક્યતા.

જીંદાલ સ્ટીલ એન્ડ પાવર(બંધ ભાવ રૂ.૧૫૩.૯૦  તા.૨૮-૦૨-૨૦)  ૨૦૨.૪૦નાં ટોપથી નરમાઈ તરપી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૧.૨૭ અને ૪૮ દિવસની ૧૭૫.૫૫ તેમજ ૨૦૦ દિવસની ૧૫૪.૪૭ છે.ઉપરમાં ૧૬૨ ઉપર ૧૭૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૬ નીચે ૧૪૦, ૧૩૩ સુધીની શક્યતા.

લાર્સન (બંધ ભાવ રૂ.૧૧૮૭.૫૫ તા.૨૮-૦૨-૨૦) ૧૩૮૩.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૬૦.૭૭ અને ૪૮ દિવસની ૧૩૦૧.૯૬ તેમજ ૨૦૦ દિવસની ૧૩૪૭.૭૧ છે.ઉપરમાં ૧૧૯૭ ઉપર ૧૨૫૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૬૨ નીચે ૧૧૧૫, ૧૦૫૫, ૧૦૦૦ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૯૦૯૧.૦૦   તા.૨૮-૦૨-૨૦) ૩૧૬૨૬.૭૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૬૫૦.૫૦ અને ૪૮ દિવસની ૩૧૦૬૪.૮૮ તેમજ ૨૦૦ દિવસની ૩૦૧૭૯.૭૪ છે.ઉપરમાં  ૨૯૩૧૦ ઉપર ૨૯૪૩૨ કુદાવે તો ૨૯૬૬૫, ૨૯૯૫૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૮૯૭૦ નીચે ૨૮૫૫૦, ૨૮૧૫૦, ૨૭૭૭૦, ૨૭૩૮૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૧૧૫૮.૦૦ તા.૨૮-૦૨-૨૦)  ૧૨૨૬૦.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૯૧૪.૦૧ અને ૪૮ દિવસની ૧૨૦૩૬.૫૯ તેમજ ૨૦૦ દિવસની ૧૧૭૩૯.૬૬ છે.ઉપરમાં ૧૧૨૦૦ ઉપર ૧૧૩૦૦ કુદાવે તો ૧૧૪૦૦, ૧૧૫૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૧૧૬ નીચે ૧૧૦૯૦, ૧૦૯૭૫, ૧૦૮૬૫, ૧૦૭૬૦, ૧૦૬૪૬ સુધીની શક્યતા.

સાયોનારા

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I6dwP4
Previous
Next Post »