
વિશ્વના ઓલટાઈમ ડિરેક્ટરોમાં પણ મોખરાનું સ્થાન ધરાવતા સ્ટીવન સ્પિલબર્ગની દીકરી માઈકેલાએ વિચિત્ર કહી શકાય એવી કારકિર્દી અપનાવી છે. એ પોર્ન સ્ટાર તરીકે કામ કરે છે. અને એનું કહેવું છે કે સ્ટીવને આ નિર્ણયને સમર્થન આપ્યું છે.
બિભત્સ કહી શકાય એવી પોર્ન ફિલ્મનું નિર્માણ એ પોતે કરે છે અને મોટાભાગની પોર્ન ફિલ્મ એકપાત્રીય છે. એણે કહ્યું કે ટૂંક સમયમાં એને સેક્સ વર્કરનું લાઈસન્સ મળી જશે અને પછી એને લાસ વેગસની ક્લબમાં સ્ટ્રિપર ડાન્સર તરીકે નોકરી પણ મળી જશે.
માઈકેલા સ્ટિવનની દત્તક દીકરી છે. ૨૩ વર્ષની ૩ આ પોર્ન સ્ટારે કહ્યું કે આર્થિક રીતે પરિવાર પર બોજો ન બની રહે એ માટે એણે આ નિર્ણય લીધો છે. પોતે કરિઅરમાં સ્ટેજ નેમ સુગર સ્ટાર રાખ્યું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TFFQ0a
ConversionConversion EmoticonEmoticon