
સિન્ડી ક્રાફર્ડ અને રાનડે ગર્બર તાજેતરમાં સમાચારના મથાળા બન્યો. અબજો રૂપિયાના વારસદાર અને ખ્યાતિપ્રધાન મોડેલ પ્રેસલીએ એક વિડિયોે શેર કર્યો હતો. જેમાં એ ફાયરિંગ રેન્જમાં ગનથી શૂટીંગ કરતો હતો. એના ચહેરા પર વિચિત્ર ટેટૂ પણ દ્રશ્યમાન થતું હતું.
આ વિડિયો જોતજોતામાં વાઈરલ થયો અનેં ગર્બર પરિવારના ચાહકોમાં ચિન્તાનું વાતાવરણ છવાયું. હવે સિન્ડીક્રાફર્ડ અને રાનડે ગર્બર દીકરાની સુરક્ષાને અગ્રતાક્રમ આપવા માગે છે.
બંનેને દીકરાના માનસિક અને શારીરિક સુખાકારીની ચિંતા છે. પછી બંનેએ જાહેર કર્યું કે આ એક ટીખળ હતું અને પ્રેસલી ગર્બર બિલકુલ સુરક્ષિત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TrUppa
ConversionConversion EmoticonEmoticon