બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૭૫૭૬.૬૨ તા.૦૬-૦૩-૨૦) ૪૧૭૦૯.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૯૩૫૮.૧૫ અને ૪૮ દિવસની ૪૦૪૧૩.૨૯ તેમ જ ૨૦૦ દિવસની ૩૯૫૧૮.૯૫ છે દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૭૭૪૭ ઉપર ૩૭૯૫૦, ૩૮૩૪૫, ૩૮૭૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૦૧૧ નીચે ૩૬૭૭૦, ૩૬૩૮૦, ૩૫૯૮૭ સુધીની શક્યતા. બજાર હાઈલી ઓવરસોલ્ડ છે નવી મંદી કરનારે સાવચેત રહેવું હિતાવહ.
એક્સીસ બેંક(બંધ ભાવ રૂ.૬૫૭.૬૫ તા.૦૬-૦૩-૨૦) ૭૬૦.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૦૬.૩૫ અને ૪૮ દિવસની ૭૨૫.૦૦ તેમજ ૨૦૦ દિવસની ૭૧૭.૯૨ છે. ઉપરમાં ૬૬૧ ઉપર ૬૭૩, ૬૮૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૫૨ નીચે ૬૪૧, ૬૩૫, ૬૨૩ સુધીની શક્યતા.
કોલ્ગેટ (બંધ ભાવ રૂ.૧૩૨૦.૯૦ તા.૦૬-૦૩-૨૦) નીચામાં ૧૨૮૦.૫૦ સુધી આવીને પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૨૭.૭૧ અને ૪૮ દિવસની ૧૩૮૪.૦૮ તેમજ ૨૦૦ દિવસની ૧૩૫૮.૬૩ છે ઉપરમાં ૧૩૩૫ અને ૧૩૫૮ ઉપર ૧૩૭૧, ૧૩૯૩, ૧૪૧૭ સુધીની શક્યતા. નીચામાં ૧૨૯૨ સપોર્ટ ગણાય.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલ લાઈફ (બંધ ભાવ રૂ.૪૧૩.૭૫ તા.૦૬-૦૩-૨૦) ૫૩૩.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૬૩.૬૯ અને ૪૮ દિવસની ૪૮૦.૫૫ તેમજ ૨૦૦ દિવસની ૪૫૦.૨૫ છે. ઉપરમાં ૪૩૫ ઉપર ૪૪૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૦૫ નીચે ૩૯૦, ૩૭૬ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૨૭૧.૦૦ તા.૦૬-૦૩-૨૦) ૧૫૦૮નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૭૬.૧૨ અને ૪૮ દિવસની ૧૪૪૬.૨૮ તેમજ ૨૦૦ દિવસની ૧૩૯૨.૨૪ છે.ઉપરમાં ૧૨૮૮, ૧૩૦૬, ૧૩૩૦, ૧૩૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૪૧ નીચે ૧૨૨૫, ૧૧૯૫ સુધીની શક્યતા.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૨૬૯.૭૦ તા.૦૬-૦૩-૨૦) ૩૩૧.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૩.૯૩ અને ૪૮ દિવસની ૩૧૪.૭૨ તેમજ ૨૦૦ દિવસની ૩૧૧.૬૪ છે. ઉપરમાં ૨૭૮ ઉપર ૨૮૪, ૨૯૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૬૪ નીચે ૨૫૪, ૨૪૪, ૨૩૭ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૨૭૭૫૦.૦૦ તા.૦૬-૦૩-૨૦) ૩૧૬૨૬.૭૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૬૭૫.૬૯ અને ૪૮ દિવસની ૩૦૬૪૧.૬૪ તેમજ ૨૦૦ દિવસની ૩૦૧૧૯.૬૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક , અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૮૦૬૫ ઉપર ૨૮૧૬૦, ૨૮૫૪૦, ૨૮૯૦૦, ૨૯૧૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૭૨૮૦ નીચે ૨૭૦૦૦, ૨૬૬૧૫ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૧૦૯૨૭.૫૦ તા.૦૬-૦૩-૨૦) ૧૨૨૬૦.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૫૨૬.૬૪ અને ૪૮ દિવસની ૧૧૧૮૮૨.૩૯ તેમજ ૨૦૦ દિવસની ૧૧૭૧૪.૦૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, ઇઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૦૦૫ ઉપર ૧૧૧૦, ૧૧૨૦૦, ૧૧૨૩૦, ૧૧૩૮૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૮૩૦ નીચે ૧૧૭૫૫, ૧૦૬૪૬ સુધીની શક્યતા.
સાયોનારા
કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં? આવ્યું કશું ન હાથ હૃદયની તપાસમાં.
-કિરણ જોગીદાસ 'રોશન'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TynnUj
ConversionConversion EmoticonEmoticon