ઇન્ડીયન અર્બેનાઇઝ કન્ઝુમર્સ માર્કેટમાં વેલ-નોન મલ્ટીનેશનલ કંપની મીડિયા એકસ્પોેઝર સાથે બાયોલોજીકલ અને નોન-બાયોલોજીકલ લોન્ડ્રી ડીટરજન્ટ સાથે મોટા પ્રમાણમાં આકાર લઇ રહી છે.
બાયોલોજીકલ ડીટરજન્ટ એટલે બેઇઝડ ઓન માઈક્રોઓરગેનિઝમ એડીશનલ હાઉસ હોલ્ડ ક્લીનીંગ પ્રોડક્ટસ જેવા કે બાયો-ડીટરજન્ટ પાવડર અને બાયોલીકવીડ ડીટરજન્ટનું મોટા સ્કેલમાં પ્રોડોકશન અને સેલ થઇ રહ્યું છે.
ઇન્ડીઆમાં મલ્ટીનેશનલ કંપનીઓનું હાઉસ-હોલ્ડ બાયો-ડીટરજન્ટ પ્રોડક્ટસનું સેલ ૫૯% જેટલું આંકવામાં આવી રહ્યું છે. આ કંપનીઓનો ધ્યેય ઇન્ડીઅન કન્ઝુમર માર્કેટમાં ૮૦ ટકા શેર હાસલ કરવાનો ઇરાદો ધરાવે છે. તે કંપનીઓનું લક્ષ્ય એક જ હોય છે. જે ધારેલ ટારગેટ પર પહોંચવું. ઇન્ડીઅન માર્કેટમાં બે કેટેગરીના ગ્રાહક છે. જેમાં અર્બન અને મિડલ ક્લાસ. આ લોકોની જરૂરીયાત મુજબના મલ્ટીનેશનલ કંપનીઓ ટેકનોલોજીકલ એડવાન્સ------ અને ઇનોવેટીવ પ્રોડક્ટસ માર્કેટમાં લાવે છે અને તેનું રીઝલ્ટ કંપનીઓને મળી રહે છે. આ કારણોસર કંપનીઓ ધારેલ ટારગેટ પર પહોંચી જાય છે.
બાયો-લોજીસ્ટ અને નોન-બાયોલોજીસ્ટ ડીટરજન્ટ પાવડરમાં ઘણો જ તફાવત હોય છે. બાયો-લોજીસ્ટ ડીટરજન્ટ પાવડરમાં ક્લીનિંગ પ્રોપર્ટી વધારે હોય છે. તેના મુખ્ય કારણમાં બાયો-લોજીસ્ટ-ડીટરજન્ટ પાવડરમાં માઇક્રોઓરગેનિઝમ ઇનગ્રેડીએન્ટનું એડીશન હોય છે. અને નોન-બાયોલોજીસ્ટ ડીટરજન્ટ પાવડરમાં ક્લીનિંગ પ્રોપર્ટી ઓછી હોય છે. કારણ કે નોન-બાયોલોજીસ્ટ ડીટરજન્ટ પાવડરમાં માઈક્રોઓરગેનિઝમ ઇનગ્રેડીએન્ટનું એડીશન હોતું નથી તેના કારણે ફેબ્રીક ઉપરથી ડર્ટ, સ્ટેઇન, સ્પોટ, ઓઇલ-ગ્રીસના ડાઘ વોશિંગ પછીથી પણ સાફ થતાં નથી.
બાયો-લોજીસ્ટ-બાયોસર્ફેકટન્ટ સેન્દ્રિય પદાર્થ (લિવીંગ શેલ)માંથી બનેલ બાયોસર્ફેકટન્ટ અર્ફેસ એકટિવ ઇનગ્રેડીએન્ટ છે. આ પ્રકારના માઈક્રોલીઅલ સર્ફેકટન્ટની માર્કેટ હાલના તબક્કે ખુબ જ વધી રહી છે. તેના મુખ્ય કારણોમાં તેની વિવિધતા એન વેરોનમેન્ટલ ફ્રેન્ડલી નેચર ધરાવે છે. આ કારણસર તેનું લાર્જ-સ્કેલ પ્રોડકશન, સિલેક્ટિવી---- પર્ફોમન્સ અન્ડર એકસ્ટ્રીગ કન્ડીશન અને પોટેનસિઅલ એપ્લીકેશન ઇન એનવિરોનમેન્ટલ પ્રોટેકશન. માઈક્રોઓરગેનિઝમ વિશીષ્ટ પ્રકારના સર્ફેસ એક્ટિવ એજન્ટ ખાસ કરીને બેક્ટેરિયા અને ઇસ્ટ પ્રકારના હોય છે.
આ કમ્પાઉન્ડ પેટ્રોલિયમ ઓઇલ રીકવરી માટે પણ વાપરવામાં આવે છે. બીજા પ્રકારના ઉપયોગમાં હર્બીસાઇડ, પેસ્ટીસાઇડ ફોર્મ્યુલેશન ડીટરજન્ટ, હેલ્થકેર, કોસ્મેટિક પલ્પ-પેપર, કોલ, ટેકસ્ટાઇલ, સિરામિક, યુરેનિયમ ઓર પ્રોસેસિંગ, ક્રુડ ઇન્ડસ્ટ્રીઝ અને મિકેનિકલ ડીવોટરીંગ ઓફ પીટ (ભેજવાળી જમીનમાં કોહવાયેલ વનસ્પતિ).
માઈક્રોબીઅલ બાયોસર્ફેટન્ટ, નોન-બાયોસર્ફેકટન્ટ ને કોસ્ટ વાઇઝ કોમ્પીટન્ટ કરી શકે કારણ કે બાયોસર્ફેકટન્ટની રો-મટિરીઅલ પ્રોડકશન કોસ્ટ એકસ્પનેસીવ હોય છે.
નોન-બાયોલોજીસ્ટ ડીટરજન્ટનું ધનત્વ રસાયણ અલ્કાઇલ બેન્ઝીન સલફોનેટ ફેમિલી કમ્પાઉન્ડ છે. આ ધનત્વ રસાયણ હાર્ડ (સખત) વોટરમાં સોલ્યુબલ હોય છે. કારણ કે તે પોલાર સલફોનેટ (ડીટરજન્ટ) અને પોલાર કાર્બોકસાઇલ (-------) છ--- તેના કારણે કેલ્શિયમ અને બીજા આયોન, જે હાર્ટ વોટરમાં ભળેલા હોય છે તેને પાણીમાં સોલ્યુબલ કરી, હાર્ડનેસ ઓછી કરવામાં મદદરૂપ બને છે.
ડીટરજન્ટ સોપ પ્રકારનો જ હોય છે. એ તે એમફીફીલીક પાર્ટલી, હાઈડ્રોફીલીક (પોલાર) અને પાર્ટલી---હાઈડ્રોફોલીક નોન પોલાર નેચર ધરાવે છે. અને તે પાણીને નરમ કરવામાં મદદરૂપ બને છે. ડીટરજન્ટ અને તેના પ્રકાર વપરાશ માટે કન્ટ્રી ટુ કન્ટ્રી અલગ અલગ હોય છે અને પાણીની હાર્ડનેસમા કન્ટ્રી ટુ કન્ટ્રી અલગ, અલગ હોય છે. આ કારણસર ડીટરજન્ટ ફોર્મ્યુલેશનમાં ઇનગ્રેડીએન્ટનો ફેરફાર કરવો પડે છે.
ક્લાસિફીકેશન ઓફ બાયોસર્ફેકટન્ટસરૂ
સ્ટ્રકચરલી બાયોસર્ફેકટન્ટના કન્ટેઇન હાઈડ્રોફોલીક આ--- હાઈડ્રોફીલીક મોઇટી, પ્રકારના હોય છે.
હાઈડ્રોફીલીક (પોલાર) મોઇટી (વોટર-સોલ્યુબલ) અને તેના બીજા કમ્પાઉન્ડમાં કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ અથવા પેપરીડ જે ફોસફેટ ગુ્રપ ના હોય હાઈડ્રોફોલીક (નોન-પોલીર (મોઇટી (ઓઇલ સોલ્યુબલ)ને લોંગ કાર્બન ચેઇન ફેટી એસિડ (સેચ્યુરેટેડ અથવા અનસેચ્યુરેટેડ) પ્રકારના હોય છે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dbjDQC
ConversionConversion EmoticonEmoticon