શેરોમાં વેચાણ કાપણીના ઉછાળે લેવાલીથી દુર રહેવું હિતાવહરૂપ


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૪૧૦૩.૭૮  તા.૧૩-૦૩-૨૦)  ૪૧૭૦૯.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૨૯૩.૧૩  અને ૪૮ દિવસની ૩૯૬૩૫.૪૧  તેમ જ ૨૦૦ દિવસની ૩૯૩૫૭.૫૯ છે. ઉપરમાં ૩૪૭૭૦ ઉપર ૩૪૮૫૫, ૩૫૨૬૦, ૩૬૦૨૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૩૬૨૦ નીચે ૩૨૩૮૫, ૩૧૧૫૦, ૨૯૯૦૦, ૨૯૩૮૮, ૨૭૪૪૦ સુધીની શક્યતા.

ઓરોબિન્દો ફાર્મા   (બંધ ભાવ રૂ.૪૧૫.૨૦ તા.૧૩-૦૩-૨૦) ૬૧૭.૫૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૮૧.૪૫ અને ૪૮ દિવસની ૪૯૪.૮૦ તેમજ ૨૦૦  દિવસની ૫૩૬.૪૧  છે.ઉપરમાં ૪૫૦ ઉપર ૪૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૧ નીચે ૩૫૩, ૩૪૦, ૩૦૦ સુધીની શક્યતા.

એક્સીસ બેંક(બંધ ભાવ રૂ.૫૬૮.૮૦ તા.૧૩-૦૩-૨૦) ૭૬૫.૮૫નાં  ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૫૬.૨૭  અને ૪૮ દિવસની ૭૦૭.૨૭ તેમજ ૨૦૦ દિવસની ૭૧૩.૭૧ છે.ઉપરમાં ૫૯૪  ઉપર ૬૧૩  પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૨૮ નીચે ૫૦૫, ૪૭૬, ૪૦૭ સુધીની શક્યતા.

બાટા  (બંધ ભાવ રૂ.૧૪૬૨.૯૫  તા.૧૩-૦૩-૨૦) ૧૮૯૫.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૮૧.૩૦ અને ૪૮ દિવસની ૧૭૦૨.૮૬ તેમજ ૨૦૦ દિવસની ૧૫૯૮.૩૭ છે. ઉપરમાં ૧૫૧૦ ઉપર ૧૫૩૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૫૧ નીચે ૧૪૧૦, ૧૩૭૧, ૧૩૩૨, ૧૨૯૦, ૧૨૭૨ સુધીની શક્યતા.

એચડીએફસી લાઈફ (બંધ ભાવ રૂ.૫૦૭.૫૦  તા.૧૩-૦૩-૨૦) ૬૪૬.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૩૭.૪૭ અને ૪૮ દિવસની ૫૭૧.૩૧ તેમજ ૨૦૦ દિવસની ૫૪૫.૪૧ છે. ઉપરમાં  ૫૨૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૯૪ નીચે  ૪૭૫, ૪૫૬, ૪૩૭, ૪૧૮ સુધીની શક્યતા.

ટાઈટન (બંધ ભાવ રૂ.૧૦૮૪.૩૫ તા.૧૩-૦૩-૨૦) ૧૩૪૧.૦૫નાંટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની  એવરેજ  ૧૧૭૫.૭૯ અને ૪૮ દિવસની ૧૧૯૩.૧૬ તેમજ ૨૦૦ દિવસની ૧૧૩૯.૭૦ છે. ઉપરમાં ૧૧૦૦  ઉપર ૧૧૪૨, ૧૧૭૭ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં  ૧૦૬૪ નીચે ૧૦૧૮, ૯૯૮ સુધીની શક્યતા.  ૯૯૮ તુટે તો ૯૭૫, ૯૩૫, ૮૯૫ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૫૨૫૦.૦૦   તા.૧૩-૦૩-૨૦) ૩૧૬૨૭.૭૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૭૮૪૦.૬૪ અને ૪૮ દિવસની ૨૯૯૪૪.૧૭ તેમજ ૨૦૦ દિવસની ૨૯૯૬૩.૮૫ છે.ઉપરમાં ૨૫૫૯૨ ઉપર ૨૬૪૬૦, ૨૬૮૧૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૩૦૦ નીચે ૨૩૭૮૦ તુટે તો ૨૩૦૯૦, ૨૧૮૮૦, ૨૧૦૦૦, ૨૦૮૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૯૯૮૩.૯૫  તા.૧૩-૦૩-૨૦)  ૧૨૨૬૦.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૯૦૮.૫૨  અને ૪૮ દિવસની ૧૧૬૪૩.૭૩  તેમજ ૨૦૦ દિવસની ૧૧૬૬૦.૩૬  છે. ઉપરમાં ૧૦૧૩૦ ઉપર ૧૦૩૨૫, ૧૦૪૨૫, ૧૦૫૧૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૬૨૫ નીચે ૯૪૪૫ તુટે તો  ૯૨૭૭, ૮૯૨૮, ૮૫૮૦, ૮૨૯૯, ૮૨૩૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

''જા, તારું ભલું થાય'' કહી કેમ હસ્યા એ? સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે

- હર્ષ બ્રમ્હભટ્ટ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38O8Fgh
Previous
Next Post »