સતત ડર અને અજંપો અનુભવતો જસ્ટિન બિબર


સિંગર  જસ્ટિન  બિબર અને હેઈલી  બાલ્ડવિનનું  લગ્નજીવન હાલતુરંત  તો  સારું  ચાલે  છે અને  બંને  વચ્ચે ખટરાગ  થયાના  કોઈ સમાચાર  નથી.   આ  સિંગર- મોડેલ  દંપત્તિના  લગ્ન ૨૦૧૮ માં  થયા  છે.

લગ્નના  દોઢ  વરસે જસ્ટિને ઘટસ્ફોટ  કર્યોે, એણે  કહ્યું  કે ''મેં હેઈલીને  પ્રપોઝ  કર્યું એ અગાઉ  મને  ડર  હતો  કે જો હેઈલી  હા પાડી  દે તો એ પત્ની  અને આ સંબંધને વફાદાર  રહી શકશે  કે નહિં. મારા  સેલેના ગૌમેઝ સહિત  અનેક મોડેલ અભિનેત્રીઓ  સાથે સંબંધ છે. 

જસ્ટિને  કહ્યું  કે લાંબા મનોમંથન પછી એને લખ્યું  કે લફરાઓ પૂરતું ઠીક  છે.  પણ લગ્નને લાગેવળગે   ત્યાં સુધી  હેઈલી  બાલ્ડવિન જેને માટે યોગ્ય પાત્ર છે. પછી એણે  પ્રપોઝ માર્યું અને હેઈલીએ હામી ભણી. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vSfSOy
Previous
Next Post »