
વાચક મિત્રો સોમવારે સપ્તાહનાં પ્રથમ દિવસે ઉપરમાં ૪૧૦૯૩ સુધી ગયા બાદ એફઆઈઆઈની ભારે વેચવાલી થકી ૩૦૦ પોઈન્ટનો સુધારો ધોવાયા બાદ સરવાળે ૮.૩૬ પોઈન્ટનાં સુધારે ૪૦૮૦૨.૧૭ બંધ રહ્યું. મંગળવારે પણ એફઆઈઆઈની ભારે વેતવાલી જળવાઈ રહેતાં બજાર ૧૨૬.૭૨ પોઈન્ટનાં ઘટાડે ૪૦૬૭૫.૪૫ બંધ રહ્યું.
બુધવારે વેચાણ કાપણી થકી ૧૭૪.૮૪ પોઈન્ટનાં સુધારે ૪૦૮૫૦.૨૯ બંધ રહ્યાં બાદ ગુરૂવારે આરબીઆઈની પોલીસીમાં કોઈ ફેરફાર ન આવતાં ૭૦.૭૦ પોઈન્ટનાં ઘટાડે ૪૦૭૭૯.૫૯ બંધ રહ્યું. તેમ જ શુક્રવારે ૩૩૪.૪૪ પોઈન્ટનાં ઘટાડે ૪૦૪૪૫.૧૫ બંધ રહ્યું.
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૪૦૪૪૫.૧૫ તા.૦૬-૧૨-૧૯) ૪૧૧૬૩.૭૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૭૨૨.૮૧ અને ૪૮ દિવસની ૩૯૮૦૬.૧૧ તેમજ ૨૦૦ દિવસની ૩૮૩૬૨.૧૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા પર છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૦૬૮૦, ૪૦૭૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૦૩૩૭ નીચે ૪૦૨૨૦, ૩૯૯૯૦, ૩૯૭૩૦ સુધીની શક્યતા.
એપોલો ટાયર (બંધ ભાવ રૂ.૧૭૩.૯૦ તા.૦૬-૧૨-૧૯) નીચામાં ૧૬૧.૯૦ સુપધી આવીને સાઈડવેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૯.૬૯ અને ૪૮ દિવસની ૧૭૨.૫૪ તેમજ ૨૦૦ દિવસની ૧૮૬.૪૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૫ ઉપર ૧૮૧, ૧૮૬ સુધીની શક્યતા. સપોર્ટ ૧૬૯ ગણાય.
ગોદરેજ કન્ઝયુમ્બર (બંધ ભાવ રૂ.૬૬૪.૯૦ તા.૦૬-૧૨-૧૯) ૭૬૧.૮૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૦૮.૮૯ અને ૪૮ દિવસની ૭૦૦.૪૪ તેમજ ૨૦૦ દિવસની ૬૮૨.૯૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે અઠવાડિક એમએસીડી સુધારા તરફીૂ છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમજ નાસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૮૦ ઉપર ૭૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૫૫, ૬૪૫ સુધીની શક્યતા.
એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૧૨૪૬.૦૫.૬૦ તા.૦૬-૧૨-૧૯) ઉપરમાં ૧૨૮૭ સપધી ગયા બાદ વેતવાલી જોવા મળે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૬૧.૫૮ અને ૪૮ દિવસની ૧૨૬૮.૯૦ તેમજ ૨૦૦ દિવસની ૧૧૬૫.૭૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટપોેજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૬૦ ઉપર ૧૨૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૩૪ નીચે ૧૨૨૦ અગત્યનો સપોર્ટ ગણાય. જે તુટશે તો નરમાઈ વધશે.
ઈન્દ્રપ્રસ્થ ગેસ (બંધ ભાવ રૂ.૪૦૨.૭૫ તા.૦૬-૧૨-૧૯) ૪૩૮.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૦.૬૯ અને ૪૮ દિવસની ૩૮૯.૬૫ તેમજ ૨૦૦ દિવસની ૩૩૭.૯૯ છૈ. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૧૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૯૭ નીચે ૩૯૦, ૩૮૩ સુધીની શક્યતા.
માઈન્ડ ટ્રી (બંધ ભાવ રૂ.૭૪૧.૩૦ તા.૦૬-૧૨-૧૯) નીચામાં ૬૪૯.૩૦ સુધી આવીને સાઈડવેઝ દર્શાવી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૨૦.૧૫ અને ૪૮ દિવસની ૭૧૩.૮૮ તેમજ ૨૦૦ દિવસની ૭૭૬.૭૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ, તેમજ નાસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૭૦ ઉપર ૭૭૬ કુદાવે તો ૭૮૭, ૮૦૭, ૮૪૫ સુધીની શક્યતા. નીચામાં ૭૩૧ નીચે ૭૨૫ સપોર્ટ ગણાય.
ટાઈટન (બંધ ભાવ રૂ.૭૪૧.૩૦ તા.૦૬-૧૨-૧૯) ૧૧૨૩.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૬૯.૬૭ અને ૪૮ દિવસની ૧૧૯૬.૨૯ તેમજ ૨૦૦ દિવસની ૧૧૩૭.૬૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૯૦ અને ૧૨૦૭ ઉપર ૧૨૨૫, ૧૨૪૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૭૦ સપોર્ટ ગણાય. જેની નીચે ૧૧૫૩ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૧૩૯૮.૯૫ તા.૦૬-૧૨-૧૯) ૩૨૧૭૯.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૧૬૫૯.૦૬ અને ૪૮ દિવસની ૩૦૪૬૯.૦૩ તેમજ ૨૦૦ દિવસની ૨૯૨૪૦.૪૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસનદ્ર્શાવે છે. ઉપરમાં ૩૧૬૨૦ ઉપર ૩૧૬૮૫, ૩૧૭૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૧૩૨૩ નીચે ૩૧૦૫૦, ૩૦૭૬૦, ૩૦૫૦૫, ૩૦૪૫૦, ૩૦૨૦૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૧૧૯૪૯.૫૦ તા.૦૬-૧૨-૧૯) ૧૨૧૭૪.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૦૪૭.૮૧ અને ૪૮ દિવસની ૧૧૭૯૫.૩૩ તેમજ ૨૦૦ દિવસની ૧૧૪૪૩.૪૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્જ તરફ અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૯૭૫ ઉપર ૧૨૦૨૦, ૧૨૦૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૯૩૧ નીચે ૧૧૯૦૦, ૧૧૮૪૦, ૧૧૮૦૦, ૧૧૭૭૦ સુધીની શક્યતા.
સાયોનારા
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર મિલનમાંથી નથી મળતા મહોબ્બતનાં પુરાવાઓ. -મરીઝ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YskncW
ConversionConversion EmoticonEmoticon