(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર
ફિલ્મ 'વોરનીસફળતા બાદ વાણી કપૂર આગામી ફિલ્મની તૈયારીમા ંપડી ગઇ છે. આ વખતે તેનો કો-સ્ટાર રણબીર કપૂર છે. રણબીરથી પ્રભાવિત થયેલી વાણી તેના વખાણ કરતા અચકાતી નથી.
'' પોતે એક સુપરસ્ટાર હોવાનો ભાર લઇને રણબીર ફરતો નથી. તે એક સામાન્ય અને ચીલ અભિનેતા છે. તેથી મને તેની સાથે કામ કરવામાં બહુ સહજતા લાગે છે. સેટ પર પણ તેની વર્તણૂક ભારીભરખમ ન રહેતા સામાન્ય હોય છે. નોર્મલ વર્તૂમકની સાથેસાથે તે પાછો રમૂજી પણ છે. તેથી સેટ પર પણ વાતાવરણ હળવું રહે છે. એના સ્વભાવથી હું એટલી બધી પ્રભાવિત થઇ ગઇ છું કે, મારો પણ આવો જ સ્વભાવ હોય તેમ મને થાય છે,'' તેમ વાણી કપૂરે જણાવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33lLt6Q
ConversionConversion EmoticonEmoticon