ઈન્ડેક્સ ઉપરમાં 38505 અને નિફટી ફયુચર 11450 રસાકસીની સપાટીઓ...


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૮૧૨૭.૦૮  તા.૧૧-૧૦-૧૯)  ૩૯૪૪૧.૧૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૦૧૩.૧૨  અને ૪૮ દિવસની ૩૭૮૦૫.૪૪ તેમજ ૨૦૦ દિવસની ૩૭૫૬૧.૦૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાજિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ  અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૮૧૪૫ ઉપર ધ્યાન સારૂ. ૩૮૫૦૫ ઉપર સુધારાની ઝડપ વધે.  ૩૮૫૦૫  ઉપર ૩૮૫૮૦, ૩૮૭૯૫, ૩૯૦૧૦, ૩૯૨૨૫, ૩૯૪૪૧ સુધીની શક્યતા.  ૩૯૪૮૧ કુદાવે તો  નવી રેન્જમાં જઈ શકે. નીચામાં ૩૭૪૧૫ મહત્ત્વનો સપોર્ટ ગણાય.

બાયોકોન (બંધ ભાવ રૂ ૨૪૭.૬૦  તા.૧૧-૧૦-૧૯)૨૧૨.૨૦નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૨૯.૩૩ અને ૪૮ દિવસની ૨૩૧.૬૩ તેમજ ૨૦૦ દિવસની ૨૬૨.૩૩ છે દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  ઉપરમાં ૨૫૧ ઉપર ૨૫૯, ૨૬૩ સુધીની શક્યતા. નીચામાં ૨૩૫  સપોર્ટ ગણાય.

એસ્કોર્ટસ (બંધ ભાવ રૂ.૫૯૮.૦૦ તા.૧૧-૧૦-૧૯) ૪૨૩.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસનીએવરેજ ૫૯૧.૭૯ અને ૪૮ દિવસની ૫૪૬.૦૦ તેમજ ૨૦૦ દિવસની ૬૦૪.૦૪ છે.  ઉપરમાં ૬૧૭ ઉપર ૬૨૬, ૬૩૩ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં  ૫૯૧ નીચે ૫૮૧, ૫૬૩ સપોર્ટ ગણાય. જેની નીચે  વેચવાલી વધતી જોવાય.

મારૂતિ (બંધ ભાવ રૂ.૬૬૯૮.૯૦  તા.૧૧-૧૦-૧૯) ઉપરમાં ૭૧૭૭.૯૦ સુધી ગયા બાદ નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૬૬૪૭.૨૦ અને ૪૮ દિવસની ૬૩૮૧.૪૬ તેમજ ૨૦૦ દિવસની ૬૩૬૮.૧૭ છે. ઉપરમાં ૬૮૫૦, ૬૯૧૫, ૭૧૭૭ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૬૫૩૯ નીચે ૬૫૦૦, ૬૩૮૦, ૬૨૭૫ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૫૨.૬૦  તા.૧૧-૧૦-૧૯) ૧૧૭૨.૬૫નાં બોટમથી  સુધારા  તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૦૪.૨૯ અને ૪૮ દિવસની ૧૨૬૩.૨૮ તેમજ ૨૦૦ દિવસની ૧૨૩૫.૨૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક  એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭૧ ઉપર ૧૩૯૦, ૧૪૧૦, ૧૪૩૦ સુધીની શક્યતા. નીચામાં  ૧૩૫૦ નીચે  ૧૩૩૦ સપોર્ટ ગણાય.

ટીસીએસ(બંધ ભાવ રૂ.૧૯૮૬.૮૫ તા.૧૧-૧૦-૧૯) ૨૨૯૬.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૬૦.૬૨ અને ૪૮ દિવસની ૨૧૨૭.૧૨ તેમજ ૨૦૦ દિવસની ૨૦૭૩.૩૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૫૦ ઉપર ૨૦૮૩ પ્રતિકાર સપાટી ગણાય.   નીચામાં ૧૯૭૫ તુટે તો  ૧૯૬૨,  ૧૯૨૫, ૧૮૯૫ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૮૧૩૫.૦૦   તા.૧૧-૧૦-૧૯) ૩૦૯૭૪.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૮૫૯૯.૪૬ અને ૪૮ દિવસની ૨૮૬૦૩.૨૦ તેમજ ૨૦૦ દિવસની ૨૮૬૧૧.૬૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે  ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૮૬૦૦ ઉપર  ૨૮૯૦૦ કુદાવે તો  ૨૯૨૦૦ અંતિમ પ્રતિકાર સપાટી સમજવી.  નીચામાં  ૨૭૬૫૨ નીચે  નબળાઈ વધતી જોવાય.

નિફટી ફયુચર (બંધ ૧૧૩૧૮.૦૦ તા.૧૧-૧૦-૧૯)  ૧૧૬૮૨.૪૦નાં ટોપથી નરમાઈ  તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૩૦૬.૨૮ અને ૪૮ દિવસની ૧૧૨૩૭.૧૧  તેમજ ૨૦૦ દિવસની ૧૧૨૪૨.૪૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે  ઓવરબોટથી ન્યુટ્રલ તેમજ માસિક ધોરણે  ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૧૩૮૫ ઉપર ૧૧૪૨૫, ૧૧૪૫૦ કુદાવે તો  મંદીમાં રહેવું નહીં.  ૧૧૩૨૦ ઉપર સારૂં ગણાય. ૧૧૪૫૦ ઉપર ૧૧૪૯૦, ૧૧૫૫૫, ૧૧૬૨૦, ૧૧૬૮૩ સુધીની શક્યતા.

સાયોનારા

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાનાં ખયાલમાં.

- મરીઝ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IMpY7u
Previous
Next Post »