
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૮૮૨૨.૫૭ તા.૨૭-૦૯-૧૯) ૩૫૯૮૭.૮૦નાં બોટમથી પ્રત્યાધાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૯૪૧.૨૭ અને ૪૮ દિવસની ૩૭૬૮૨.૬૧ તેમ જ ૨૦૦ દિવસની ૩૭૫૧૨..૯૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૧૫૮ અને ૩૯૪૪૧ કુદાવે તો ૩૯૫૨૫, ૩૯૭૮૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૫૧૦, ૩૮૩૭૮ નીચે નબળાઈ સમજવી.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૫૫૫.૧૦ તા.૨૭-૦૯-૧૯) ૫૧૩નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળાર્દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૫.૯૪ અને ૪૮ દિવસની ૫૫૨.૯૧ તેમજ ૨૦૦ દિવસની ૬૩૧.૩૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૩, ૫૭૫ ઉપર ૫૮૪, ૫૯૫, ૬૦૩ સુધીની શક્યતા. નીચામાં ૫૫૩ નીચે ૫૪૩ સપોર્ટ ગણાય.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૩૪૬.૦૩ તા.૨૭-૦૯-૧૯) ૨૮૪.૯૫નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૩૮.૬૪ અને ૪૮ દિવસની ૩૩૬.૨૦ તેમજ ૨૦૦ દીવસની ૩૭૬.૯૨ છે. દૈનિક તેમજ અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેંમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૦૯.૦૫ તા.૨૭-૦૯-૧૯) ૧૧૭૬.૬૫નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૪૭.૦૭ અને ૪૮ દિવસની ૧૨૪૦.૩૧ તેમજ ૨૦૦ દિવસની ૧૧૨૮.૧૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરમે ન્યુટ્રલ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૧૨, ૧૩૩૧, ૧૩૫૧, ૧૩૭૧, ૧૩૯૧ સુધીની શક્યતા. નીચામાં ૧૨૯૦ નીચે ૧૨૮૩ સપોર્ટ ગણાય.
તાતા એલેક્સી (બંધ ભાવ રૂ.૬૮૨.૬૫ તા.૨૭-૦૯-૧૯) ૫૯૨.૨૫નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળાર્દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૫૫.૬૫ અને ૪૮ દિવસની ૬૭૩.૧૬ તેમજ ૨૦૦ દિવસની ૮૨૭.૭૮ દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૦૧ ઉપર ૭૧૪, ૭૩૨, ૭૫૧ સુધીની શક્યતા, નીચામાં ૬૭૨ નીચે ૬૬૩ સપોર્ટ ગણાય.
તાતા સ્ટીલ (બંધ ભાવ રૂ.૩૫૯.૬૫ તા.૨૭-૦૯-૧૯) ૩૨૨.૨૦નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૬૩.૪૨ અને ૪૮ દિવસની ૩૮૨.૮૪ તેમજ ૨૦૦ દિવસની ૪૫૫.૩૫ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૬૭ ઉપર ૩૮૧, ૩૯૦ કુદાવે તો ૪૦૧ સુધીની શક્યતા. નીચામાં ૩૫૩ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૦૦૬૧.૩૦ તા.૨૭-૦૯-૧૯) ૨૬૬૧૫.૬૦નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૮૮૩૫.૦૯ અને ૪૮ દિવસની ૨૮૫૮૬.૯૨ તેમજ ૨૦૦ દિવસની ૨૮૬૦૫.૭૩ છે દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તમેજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીનસ દર્શાવે છે. ઉપરમાં ૩૦૪૫૦, ૩૦૯૭૫ કુદાવે તો ૩૧૦૯૦, ૩૧૪૧૦ સુધીની શક્યતા. નીચામાં ૨૯૫૧૧, ૨૯૪૨૪ નીચે નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ ૧૧૫૭૯.૯૫ તા.૨૭-૦૯-૧૯) ૧૦૬૪૬.૭૫નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૨૬૨.૨૩ અને ૪૮ દિવસની ૧૧૧૯૨.૪૪ તેમજ ૨૦૦ દિવસની ૧૧૨૩૨.૭૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૬૪૭, ૧૧૬૮૩, કુદાવે તો ૧૧૭૪૫, ૧૧૮૩૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૪૪૧, ૧૧૪૪૫ નીચે નબળાઈ સમજવી.
સાયોનારા
કોનો સાથ જીવનમાં સારો, શૂન્ય તમે પોતે જ વિચારો.મહેનત પાછળ બબ્બે બાહું, કિસ્મત પાછળ માત્ર હથેલી. - શૂન્ય પાલનપુરી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nI81iC
ConversionConversion EmoticonEmoticon