મનરૂપી મહામાયા અને મોહરૂપી અજ્ઞાનતાનું વિનાશક બીજ!


- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- શ્રીસિદ્વકુંજિકા સ્તોત્રમાં તો એક આખો શ્લોક જગદંબાના બીજ-સ્વરૂપનું વર્ણન કરે છે

ઐંકારી સૃષ્ટિરૂપાયૈ હ્રીંકારી પ્રતિપાલિકા ।

ક્લીંકારી કામરૂપિણ્યૈ બીજરૂપે નમો।સ્તુતે ।।

શા માટે અહીં 'ઐં' બીજમંત્રને સૃષ્ટિરૂપા અર્થાત્ સૃષ્ટિને સ્વરૂપ આપનારો દર્શાવવામાં આવ્યો? મૂળ કથા શ્રીદુર્ગાસપ્તશતીમાં જ પ્રાપ્ત થાય છે, જેમાં મધુ અને કૈટભ નામના અસુરો ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થાય છે. આ વિશે વિસ્તૃત ચર્ચા  આપણે ગતાંકમાં કરી ચૂક્યા છીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UR7tI3p
Previous
Next Post »