નવપરિણીત યુગલોમાં વધતું જતું ડીપ્રેશન (1)


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- નવપરિણિત યુગલોનું લગ્નજીવન હવે પહેલા જેટલું આનંદદાયક નથી રહ્યું. લગ્નના શરૂઆતના સમયમાંજ પતિ અથવા પત્નીને ડીપ્રેશન થવાનું પ્રમાણ કૂદકેને ભૂસકે વધતું જાય છે

સ પનાના લગ્નને માત્ર આઠ  મહિના થયા હતા તેની ફરિયાદ એ હતી કે છેલ્લા ૨ મહિનાથી તે સતત ઉદાસ રહેતી હતી. તેને વારંવાર રડવું આવતું હતું. ઊંઘ અને ભૂખ ઘટી ગઈ હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fxLQ3hB
Previous
Next Post »