સાથળને સુડોળ બનાવો .


આધુનિક મહિલાઓ પોતાના શરીરને સુડોળ બનાવવા માટે જાગૃત થઈ છે. ભલે પછી એ ખાવાની બાબતે હોય કે વ્યાયામની બાબતે. મોટાભાગની સ્ત્રીઓ આકર્ષક ફિગરની ઘેલછા ધરાવે છે અને એ માટે પૂરતા પ્રયત્નો કરે છે. શરીરને સુડોળ બનાવવામાં વ્યાયામ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાંક અંગો જેવા કે સાથળ, પેટ, નિતંબ વગેરે પર જામી ગયેલા ચરબીના થર વ્યાયામ દ્વારા ધીરે ધીરે દૂર કરી શકાય છે. જો તમારા સાથળ પર પણ ચરબીના થર જામી ગયા હોય તો ગભરાશો નહીં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/10Z6YmX
Previous
Next Post »