ધૂરંધર ફ્રેન્ચાઈઝીના પડદા પાછળનાં દ્રશ્યો હવે પડદા પર


- ફિલ્મના કલાકારો ઉપરાંત આદિત્ય ધર સ્વયં હજુય મીડિયા સાથે વાત કરતા નથી. આ એક ઇરાદાપૂર્વક ભરાયેલું પગલું છે. ફિલ્મો વિશે તેમના સત્તાવાર ઇન્ટરવ્યુઝ બીટીએસ ફીચર માટે અનામત રાખવામાં આવ્યા છે.

'ધૂરંધર' (૨૦૨૫) અને 'ધુરંધર: ધી રિવેન્જ' (૨૦૨૬) સાથે ઉપરાઉપરી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી ફિલ્મસર્જક આદિત્ય ધર આ ફ્રેન્ચાઈઝીને નવા જ ક્ષેત્રમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. બે ફિલ્મોએ વૈશ્વિક સ્તરે રૂ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n6UlIRx
Previous
Next Post »