
માનવ જીવનના ઉત્તરાર્ધમાં ૫૦માં વર્ષથી 'જરાસંઘ' માનવમાત્ર ઉપર ચડાઈ કરે છે. 'જરાસંઘ' એટલે વૃદ્ધાવસ્થા- ઘડપણ- ઘેરો ઘાલશે. શરીરના સાંધા દુ:ખવા માંડે એટલે સમજ જો કે 'જરાસંઘ' (વૃદ્ધાવસ્થા) આવી. જરાસંઘ મથુરા ઉપર ચડાઈ કરેલી. મર્મ એ કે 'મથુરા' એટલે કે 'શરીર'. શરીર નબળું બનવા માંડશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IEMzpgx
ConversionConversion EmoticonEmoticon