
Samik Bhattacharya Statement On Anupam Kher: પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત બાદ રાજકીય નિવેદનબાજીથી માહોલ સતત ગરમાઈ ગયો છે. હાલમાં બંગાળમાં ભાજપ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર નિશાન સાધતા બોલિવૂડ એક્ટર અનુપમ ખેરનો ઉલ્લેખ કર્યો હતો, જેના પછી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું હતું કે, 'અનુપમ ખેરના માથા પર ફરીથી નવા વાળ આવી શકે છે, પરંતુ TMC હવે ફરી ક્યારેય સરકાર બનાવી શકશે નહીં.' હવે બંગાળ ભાજપ પ્રમુખના નિવેદન પર અભિનેતા અનુપમ ખેરે કટાક્ષ ભરી પણ રમૂજી પ્રતિક્રિયા આપી છે.
અનુપમ ખેરે શું કહ્યું?
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7x2aSf5
ConversionConversion EmoticonEmoticon