
કોથમીરનું અથાણું
સામગ્રી : ૧ મોટી જુડી તાજી કોથમીર, ૪ થી ૫ લીલાં મરચાં, ૪-૫ ખારેક, આદુના ટુકડા (નાના નાના) ગોળ સ્વાદ પ્રમાણે, ૨ લીંબુ, ૧/૪ ચમચી મેથી, મીઠું, તેલ અને રાઈ.
રીત : આદુને છીણી લેવું. ખારેકમાંથી બીયાં કાઢીને ઉભા નાના નાના કટકા કરી લેવા. કોથમીર સાફ કરી ધોઈને કોરી કરી લેવી તેલ સહેજ વધારે નાખી વઘાર કરી લેવો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rLygAxd
ConversionConversion EmoticonEmoticon