
- કેટલાંક દ્રશ્યોનું રાજસ્થાનમાં શૂટિંગ
- સીઝન ટૂ ના રીલીઝ ડેટ હજુ સુધી જાહેર કરાઈ નથી
મુંબઈ : સોનાક્ષી સિંહા સહિતના કલાકારો આગામી દિવસોમાં મુંબઈમાં 'દહાડ ટુ'નું શૂટિંગ આગળ ધપાવશે. આ સીરિઝના કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ તાજેતરમાં રાજસ્થાનમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. આ સીરિઝની પહેલી સીઝનની ખાસ્સી પ્રશંસા થઈ હતી. તે પછી રીમા કાગતીએ સીઝન ટૂ બનાવવાનું નક્કી કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/A2dm1qb
ConversionConversion EmoticonEmoticon