સેલીના જેટલીનો નવો અવતાર : હું હવે નવા જીવનનો આનંદ અનુભવ કરી રહી છું


સેલીના જેટલીએ મુંબઇની કોર્ટમાં પતિ પીટર હેગ વિરુદ્ધ ઘરેલુ  હિંસા અને ક્રૂરતા આચરવાનો કેસ કર્યો છે. અંગત જીંદગી ગૂંચવાયેલી છે, પણ સેલિના અંગત પીડા અને હતાશાને ફગાવીને નવા ઉત્સાહ સાથે જીવવાની કોશિશ કરી રહી છે

સેલીના જેટલી. હિન્દી ફિલ્મ  જગતની રૂપકડી અભિનેત્રીને તેની કારકિર્દીમાં  ઠીક ઠીક સફળતા મળી.  સેલીના જેટલીની કારકિર્દી બોલીવુડમાં  જેટલી  વ્યસ્ત  નથી રહી એટલી  તે   તેના અંગત જીવનની સમસ્યાઓમાં અને મુંઝવણોમાં વધુ વ્યસ્ત રહી છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QRvJz30
Previous
Next Post »