બુદ્ધ પૂર્ણિમા કેમ મનાવાય છે? .


એમનું જીવનના સુત્ર એમના જીવન પર્યંતની કઠોર સાધનાના બળની તપસ્યા આપણા જીવનમાં તત્વજ્ઞાન, આત્મિયજ્ઞાનના ઉપદેશ થકી આ દેહની સાર્થકતા સિદ્ધ થાય છે. તેમના દેહનો જન્મ લુમ્બિની નેપાળની તળેટીમાં માતા : મહામાયા ના સહયોગ, પિતા શુદ્ધોધન ના દ્વારા થયો હતો. વૈશાખી પૂર્ણિમાના દિવસે. તેમનું નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ કેમ કહેવાયું ? તેમના જન્મના સાત દિવસ પછી માતાનું અવસાન (દેહાંત) થવાથી, તેમના માસી ગૌતમીએ તેમનો બાળ-ઉછેર કર્યો હતો. તેમના પ્રથમ ગુરૂ આલારકાલામા ના પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી કઠોર તપસ્યા કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eYVfxtg
Previous
Next Post »