માનસિક બીમારીને પ્રેતાત્મા સાથે કોઈ લેવાદેવા નથી


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- માનસિક બીમારીને અંધશ્રદ્ધાને કારણે ભૂત, પ્રેત અને વળગાડના સમજો 

''શું મારાથી બાજુમાં સુતેલી મારી પુત્રીનું ગળું તો નહીં દબાવી દેવાયને?''

''શું મારાથી મારી પુત્રીને પીઠમાં ખંજર તો નહીં ભોંકી દેવાયને?''

''શું હું રક્ષક હોવા છતાં ભક્ષક તો નહીં થઇ જાઉંને?''

''શું હું પાગલ તો નહીં થઇ જાઉંને?''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ibqZ9yR
Previous
Next Post »