દિવ્યા દત્તા: પતિ પોતાની પત્નીની 'ના' કેમ સ્વીકારી શકતો નથી?


- 'મારી સામે સત્ય આવે છે ત્યારે હું નિ:શબ્દ થઇ જાઉં છું. ખરું કહું તો શૂટિંગ દરમિયાન મારાં મન-હૃદય પર બહુ જ ઘેરી અસર થઇ હતી. મને સંવેદનામાંથી બહાર આવતાં ઘણો સમય લાગ્યો  હતો.'

ઓટીટી પર  રજૂ  થયેલી   ચિરૈયા વેબશોમાં લગ્ન જીવનની ગંભીર સમસ્યાનું સંવેદનશીલ નિરુપણ  થયું છે.  આ ગંભીર સમસ્યા એટલે  પતિ દ્વારા પત્નીનું શારીરિક માનસિક શોષણ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ew0j5A
Previous
Next Post »