
એક જ માબાપના બે દીકરા હતા. એકનું નામ હતું 'ગોકર્ણ' અને બીજાનું નામ હતું 'ધુન્ધુકારી'. એક જ માબાપના પુત્ર હોવા છતાં, સારાં કર્મો કરવા બદલ 'ગોકર્ણ' દેવ જેવો બન્યો; જ્યારે ધુન્ધુકારી પાપકર્મોથી પ્રેત બન્યો. જેવાં કર્મ કરો, તેવાં ફળ મળે.
એક દિવસ રાત્રે ગોકર્ણે કોઈના રૂદનનો અવાજ સાંભળ્યો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nSg42H5
ConversionConversion EmoticonEmoticon