સંતવાણી પરમહિતકારી .


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

એનું મન અશાંત છે. ભીતરમાં એક દાવાનળની વેદનાથી અધિક પીડાની અનુભૂતિ થઈ રહી છે. ક્રોધથી તેના નસકોરાં ફૂલી રહ્યાં છે, આંખમાં લાલાશ રેખઓ ફૂટી રહી છે, જાણે તેને સમગ્ર દુનિયા દુશ્મન લાગી રહી છે.

જાવડશાની ઐતિહાસિક ઉત્કૃષ્ટ દાનભાવનાની ભૂમિ હડાળાથી થોડી દૂર લૂલવાના ચોરા બાજુના એક ખૂણે બાબુ કણસી રહ્યો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NjDH03F
Previous
Next Post »