
- ભોજન બનાવતી વખતે થોડી પણ બેદરકારી રાખવાથી આહારમાંના પૌષ્ટિક તત્વો નાશ પામે છે. એટલું જ નહીં પરંતુ શાકને વધુ સમય રાંધવાથી પણ તેનામાંના વિટામિન નાશ પામે છે.
'અરે દેવિકા, તું હંમેશાં તબિયત સારી નથી એવી ફરિયાદ કેમ કર્યા કરે છે? દેવ, બરાબર ધ્યાન રાખતો નથી કે શું?' 'માસી, મારો વાંક ન કાઢશો હું તો એને મોંઘાદાટ ફળ-શાકભાજી ખવડાવું છું છતાં પણ એ કાયમ માંદગીની ફરિયાદ જ કરતી હોય છે.' 'દેવ, દીકરા, એવું નથી કે મોંઘા ફળ ફળાદી ખાવાથી તબિયત સારી રહે. ભોજન બનાવવું પણ એક કળા છે' દેવિકા શું તું ભોજન બનાવવાની આ કળા જાણે છે? દેવિકાને નિરુત્તર જોઈ માસીએ વાત આગળ વધારી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ld1F05G
ConversionConversion EmoticonEmoticon