અક્ષય-વિદ્યાની નવી ફિલ્મનું ટાઈટલ રામ ઔર શ્યામ નક્કી થયું


- અનીસ બાઝમી સાથે અક્ષયનું કોલબરેશન

- શૂટિંગનો એક તબક્કો પૂરો, હવે મુંબઈ નજીક કર્જતમાં શૂટિંગ આગળ વધશેે

મુંબઈ: અક્ષય કુમાર અને વિદ્યા બાલન વર્ષો પછી એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. આ ફિલ્મનું ટાઈટલ 'રામ ઔર શ્યામ' નક્કી થયું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ અનીસ બઝમી ડિરેક્ટ કરી રહ્યો છે. જોકે, આ ફિલ્મને દિલીપ કુમારની આ જ નામની ક્લાસિક ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા નહીં હોય.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UHoBFTK
Previous
Next Post »