સંબંધોનો નિ:શબ્દ અંત - (2) .


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- એવા ઘણા જીવન છે જે પૂરેપૂરું જીવન જીવે એના પહેલા જ જિન્દા લાશ બની જાય છે. પ્રેમ અને ઉષ્માથી છલોછલ સંબંધો એકએક શુષ્ક, નીરસ અને શાંત કેમ બની જાય છે ?

ગ યા લેખમાં આપણે સંબંધોના નિ:શબ્દ અંત વિશે ચર્ચા કરી ગયા. હવે પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની, માતા-પિતા અને સંતાન તથા બે મિત્રો વચ્ચેના સંબંધોનો નિ:શબ્દ અંત કેવી રીતે આવે છે એ દ્રષ્ટાંત સાથે સમજીશું. અનાયા અને ધ્રુવનો પ્રેમ સંબંધ શરૂઆતમાં ખૂબજ જીવંત અને લાગણીના ધસમસતા ઘોડાપુર જેવો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1vckIsu
Previous
Next Post »