વાર્તા : લગ્નતિથિની ભેટ .


- હું આખો પગાર લાવીને તારા હાથમાં મૂકી દઉં છું. એટલે તું તારા માટે જે લાવે તે મારા તરફથી જ હોય છે ને.' અને આજે વળી અચાનક આટલી મોંઘી ભેટ આપીને તેમણે વર્ષોની ખામી પૂરી કરી દીધી હવે તેમના પ્રત્યે મારી પણ કોઈ ફરજ બને છે. હવે આવું એકાંત ક્યા મળે છે? જેનો ડર લાગતો હતો કે ક્યાંક મારું સુખ છીનવાઈ ન જાય.

'લાઈફ બીગીન્સ એટ ફોર્ટી' એટલે કે ૪૦ વર્ષ બાદ જ ખરું જીવન શરૂ થાય છે કારણ કે જીવનના ચાળીસ વર્ષ પૂરા થતાં સુધીમાં આપણે જિંદગીનો ખરો અર્થમાં સમજી શક્યા હોઈએ છીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CeF2P3K
Previous
Next Post »